Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અમરેલીમાં ગણેશ વંદના કરતા પી.પી.સોજીત્રા

 અમરેલીઃ નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનીક ગણેશ ઉત્સવ ર૦ર૧ ઉત્સવ વર્ષ ૧રર માં પી.પી.સોજીત્રા સહપરિવાર સાથે ગણપતિ દાદાની મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ યુવક મંડળ દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ-અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:19 pm IST)