Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

પડધરી::: રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે વરસાદ ઝાપટાં રૂપે  વરસી રહ્યું છે વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.( તસવીર અહેવાલ મનમોહન બગડાઇ પડધરી)

(3:50 pm IST)