Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પોરબંદર કિર્તી મંદિરની ઓચિંતી મુલાકાતે રાજયમંત્રી જગદીશભાઇ પંચાલ

 પોરબંદર : રાજયનાં ઉદ્યોગ, સહકારી, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરીના રાજયમંત્રી જગદીશ પંચાલ આજે પોરબંદર કિર્તી મંદિરની અચાનક મુલાકાતે આવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : પરેશ પારેખ -પોરબંદર)

(3:51 pm IST)