Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ જીલ્લાની જીલ્લા કક્ષાની સહકારી સંસ્થામા ફરી એકવાર યુવા નેતા જયેશ રાદડીયાની આગેવાનીમા “વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા'

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જીલ્લાની જીલ્લા કક્ષાની સહકારી સંસ્થામા ફરી એકવાર યુવા કિશાન નેતા જયેશ રાદડીયાની આગેવાનીમા “બિનહરીફ  થયા છે

તાજેતરમા યોજાનાર “શ્રીરાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી.-રાજકોટ”ની સામાન્ય ચુંટણીના આજરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે ભારતીય જનતા પાર્ટી”ની પેનલના તમામ ઉમેદવારો યુવા કિશાન નેતા જયેશભાઈ રાદડીયાની આગેવાનીમા બિનફરીફ થયેલ છે,
બિનહરીફ થયેલ ડીરેક્ટરઓને યુવા નેતા જયેશ રાદડીયાએ શુભકામનાઓ પાઠવેલ હતી
બિનહરીફ ડીરેક્ટરઓની યાદી આ મુજબ છે
૧.જીવનભાઈ ગજેરા-ઉપલેટા
૨.રવજીભાઈ હીરપરા-જેતપુર
૩.કનુભાઈ હીરપરા-જસદણ
૪.ધીરૂભાઈ ધાબલીયા-કોટડાસાંગાણી
૫.રાઘવભાઈ લુણાગરીયા-પડધરી
૬.મહેન્દ્રસિંહ ઝાલા-મોરબી
૭.રમેશભાઈ કુંડારીયા-ટંકારા
૮.યજ્ઞેષભાઈ જોષી-રાજકોટ
૯.સુરેશભાઈ ક્યાડા-જેતપુર
૧૦.રમેશભાઈ સાવલીયા-ગોંડલ

(6:45 pm IST)