Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પોરબંદરની કેમિકલ ફેકટરીમાં કોલસાનું ક્રશર તૂટતાં દબાઈ ગયેલ કામદારનું મોત : અન્ય એક કામદારને ઇજા

પોરબંદર : નિરમા કેમિકલ્સ ( બિરલા )ફેકટરીમાં આજે બપોરે કોલસાનું ક્રશર તૂટતાં દબાય ગયેલ એક કામદારનું મોત નીપજ્યું છે,બીજા એક કામદારને ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે

(8:03 pm IST)