Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ધોરાજીમાં વિમલભાઇ કોયાણી દ્વારા જન્મદિનની પ્રેરક ઉજવણી

ધોરાજી : ગૌભકત અને ખોડલધામ સમિતિના પ્રમુખ વિમલભાઇ કોરાણીએ પોતાના જન્મદિનમાં ખોટા ખર્ચને બદલે અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ૨,૫૧,૦૦૦નું યોગદાન આપીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરી હતી તે તસ્વીર.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:44 pm IST)