Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામનગરમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં હાર્દિક પટેલની ભવ્ય રેલી

ધારાસભ્ય વિક્રમ માડમ, તત્કાલીન વિપક્ષી નેતા અને ઉમેદવાર અલ્તાફ ખફી, અસલમ ખીલજી, જેનબબેન ખફી અને ફેમિદાબેન ઝુણેજા સહિતના ઉમેદવારોના પર ઠેર ઠેર પુષ્પવર્ષા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અંતિમ તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસના કાર્ય કરી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની ભવ્ય રેલી જામનગરમાં યોજાય છે. આ રેલીમાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ, તત્કાલીન વિપક્ષી નેતા અને ઉમેદવાર અલ્તાફ ખફી, અસલમ ખીલજી, જેનબબેન ખફી અને ફેમિદાબેન ઝુણેજા સહિતના ઉમેદવારોના પ્રચારમાં રેલીમાં ઠેર-ઠેર પુષ્પ વર્ષા થતી જોવા મળી હતી. જામનગરમાં કોંગ્રેસ પરિવર્તન કરશે.અને સતા પર કોંગ્રેસને મતદાન માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાકલ કરી છે. તસવીરો: કિંજલ કારસરીયા,જામનગર

(10:10 pm IST)