Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ખારાસા (ગીર)માં કોરોના ટેસ્‍ટ

 માળિયા હાટીના : તાલુકા ના ખોરા શા. ગીર ગમે પટેલ સમાજ ખાતે આજે કોરોના રેપિડ કીટ દ્વારા કોરોના ટેસ્‍ટ નું આયોજન કરાયું હતુંᅠ આ કાયક્રમમાં તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અનિલ ભાઈ લાગણી સરપંચ હરેશ ભાઈ પરમાર સહિત ગામના આગેવાનોએ ભારે જહેમત કરી હતી આરોગ્‍ય કર્મચારી ઓ એᅠ સવાર થી સાંજ સુધી તમામ દર્દીઓને તપાસ કરો હતી. મોટી સંખ્‍યામા ગામ લોકોએ લાભ લીધો હતો. કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યો તે તસ્‍વીર.

 

(10:37 am IST)