Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક

જામનગર : જામનગરમાં ટાઉન હોલમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર કમિશનર સતિષ પટેલ, ડે. કમિશનર વસ્‍તાણી, સહિતના અધિકારી-પદાધિકારીઓ અને કોર્પોરેટરોની ઉપસ્‍થિતમાં મળી હતી. (અહેવાલ : મુકુંદ - તસ્‍વીર -કિંજલ કારસરીયા જામનગર)

(1:29 pm IST)