Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગરમાં નર્સિંગ સ્‍ટાફે હડતાલ શરૂ કરતા પોલીસ કાફલો દોડી ગયો

 જામનગર : જામનગરમાં જી. જી. હોસ્‍પિટલના ૭૦૦ થી વધુ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને આજે ચોકકસ મુદતની હડતાલ શરૂ કરે છે સવારે નર્સિંગ કેમ્‍પસમાં વિરોધ કરી રહેલા નર્સિંગ સ્‍ટાફને જોઇ પોલીસ કાફલો પણ દોડી આવ્‍યો હતો. અને નર્સિંગ સ્‍ટાફને કેમ્‍પસમાંથી બહાર કર્યા હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરો :- કિંજલ કારસરીયા જામનગર)

(1:39 pm IST)