Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગરમાં જનરલ બોર્ડમાં વિપક્ષે કોરોના મુદ્દે ચર્ચા માટે ની માંગણી કરી મેયરના સન્માન માટે અનોખુ સાઈન બોર્ડ રજુ કર્યું

જામનગર:::મહાનગરપાલિકા ની જનરલ બોર્ડમાં વિપક્ષે કોરોના મુદ્દે ચર્ચા માટે ની માંગણી કરી મેયરના સન્માન માટે અનોખા સાઈન બોર્ડ સાથે જોવા મળ્યા હતા. (અહેવાલ મુકુંદ બદીયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(3:50 pm IST)