Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરમાં કોરોના સંક્રમણ વધ્‍યુ : ર દિવસમાં કુલ ર૦૦ પોઝીટીવ કેસ : ર૪ કલાકમાં વધુ ૯૮ કેસ અને ર મૃત્‍યુ

પોરબંદર : કોરોના સંક્રમણ વધ્‍યું છે. બે દિવસમાં કુલ ર૦૦ કોરોના પોઝીટીવ કેસ આવ્‍યા છે. ર૪ કલાકમાં વધુ ૯૮ પોઝીટીવ કેસ આવ્‍યો છે. ર દર્દીના કોરોનાથી સારવારમાં મૃત્‍યુ થયેલ છે. તેમજ ૪૦ દર્દીઓ સાજા થઇ ગયાં છે.

(7:09 pm IST)