Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જામનગર ખેતી બેન્કના 2 કરોડના કૌભાંડના આરોપી સહેન્દ્રસિંહને ઝડપી પાડતી સીઆઇડી ક્રાઇમ જામનગર

જામનગર ખેતી બેન્કના 2 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી સહેન્દ્રસિહ ઉર્ફે શૈલેન્દ્ર સન/ઓફ વિક્રમસિહ ઝાલા (રહે. રાજકોટ વાળા) ને સીઆઇડી ક્રાઇમ જામનગર પોલીસએ ઝડપી લીધા છે

 ડીવાયએસપી આર. એસ. પટેલ સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનની સૂચનાથી પો. ઈન્સ. જે. જે. ચૌહાણ તથા તેમની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ પંકજ પંકજભાઈ પ્રતાપરાય ઠાકર પો. કોન્સ. મેહુલભાઈ ચૌહાણ વિગેરે નાઓએ ઝડપી પાડેલ છે

(12:33 am IST)