Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વો ભી કયા દિન થે...!

પહેલાના દેશી નળિયાવાળા ઘરમાં એક સાથે દસ-પંદર માણસોનું    કુટુંબ એકબીજાની હુફમાં ખુશી ખુશી રહેતુ અને ચોમાસુ આવતા નળીયા ચારવાળા આખા ગામના મફતમાં નળીયા ચારતા. આજના બંગલામાં લાગણીના અભાવમાં રહેતા પરિવારરો પોતપોતાની જિંદગીમાં મશગુલ રહે છે. પરિવાર શબ્‍દ જાણે માત્ર નામનો રહી ગયો છે. પહેલાનો યુગ આથમી ગયો છે અને આજે કોઇની પાસે સમય નથી ત્‍યારે આ તસ્‍વીર જુદી યાદો તાજી કરી ઘણુ બધુ કહી જાય છે.

(9:57 am IST)