Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કચ્છમાં ચરસના વધુ ૮ પેકેટ મળ્યા : જખૌ નજીક ઈબ્રાહિમપીર વિસ્તારમાંથી તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ :  નેવી ઇન્ટેલિજન્સ અને બીએસએફ ના જોઇન્ટ પેટ્રોલિંગ દરમિયાન ચરસ માં પેકેટ મળી આવ્યાં હતાં. કચ્છના જખૌ નજીક
ઇબ્રાહિમ પીર વિસ્તાર માંથી 8 ચરસ ના પેકેટ કબજે કરાયા છે.
કચ્છની દરિયાઈ ક્રીક બોર્ડર પાસેથી ચરસ મળી આવવા નો સિલસિલો યથાવત રહ્યો છે.

(4:05 pm IST)