Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન, સૌરાષ્ટ્ર ઝોનની આવતીકાલે બેઠક મળશે, હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા, મનની વાત કોઈ સાથે કરી નહિ અને રાજીનામુ આપ્યું,તેમના મનની ઈચ્છા છે, પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી, તકનો ઉપયોગ કરવાની જરૂર હતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(8:37 pm IST)