Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાત્રે ગોંડલના વાતાવરણમાં પલટો : ભારે પવન સાથે ધોધમાર વરસાદ : રસ્તાઓમાં પાણી વહેતા થયા : સર્વત્ર ઠંડક પ્રસરી

રાત્રે ગોંડલના વાતાવરણમાં અચાનકે પલટો આવ્યો છે  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહયો છે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા વાતાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરી છે

 

(10:08 pm IST)