Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

યૌન શોષણનો ભોગ બનેલી બહેનોની જામનગરમાં 'આપ'એ મુલાકાત લીધીઃ

 જામનગર : જામનગર જી. જી. હોસ્પિટલમાં ચાલી રહેલ યૌન શોષણ પ્રકરણમાં ભોગ બનેલી બહેનો ની મુલાકાત લેતા આપ ના પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખીલ સાથે જામનગર આપ પ્રમુખ કરશન કરમુર, આશીષ કંટારીયા,સુખુભા જાડેજા, અશ્ચિન વારા, અનિરુદ્ઘસિંહ ઝાલા, ભાવિકાબેન પટેલ, મયુર ચાવડા, અક્રમ ખીરા, જેન્તીભાઇ પાટોડા,મુકેશભાઇ પટેલ સાથે રહયા હતા. પીડિતા બહેનોને ન્યાય મળી રહે તે માટે આપ સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાત્રી આપી હતી (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(1:03 pm IST)