Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગરના ભીમ વાસના ઢાળીયા પાસે રાહુલ રાઠોડ નામના યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

જામનગરના ભીમ વાસના ઢાળીયા પાસે 24 વર્ષીય રાહુલ દિનેશભાઈ રાઠોડ નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે 108ને જાણ કરતા તાબડતોબ 108 ઈમરજન્સીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ યુવક મૃતપાય થઇ ગયેલ હોવાથી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(9:34 pm IST)