Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબી જીલ્લામાં આજે કોરોના કેસ શૂન્ય, એક્ટીવ કેસનો આંક ૧૩ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત જોવા મળી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે 02 દર્દીઓ સ્વસ્થ થયા છે

આજે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી તો જીલ્લામાં બે દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં હાલ એક્ટીવ કેસનો આંક ૧૩ થયો છે

(10:35 pm IST)