Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

લીંબડી સબજેલમાંથી નાશી છૂટેલ હત્‍યાનો આરોપી બાબુ ઉર્ફે બાબુડીયો પરમાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૮ : લીંબડી સબ જેલમાંથી નાશી છૂટેલ હત્‍યાનો આરોપી બાબુ ઉર્ફે બાબુડીયો ટપુભાઇ પરમાર જશમતપર ગામેથી ઝડપાય ગયો છે.

આ કામગીરી પો.અધિ. હરેશ દુધાત તથા ના.પો.અધિ. સી.પી.મુંધવા તથા સર્કલ પો.ઇન્‍સ. જે.જે.જાડેજાના માર્ગદર્શન મુજબ પાણશીણા પો.સ્‍ટે.ઇન્‍સ. આર.જે.જાડેજા તથા પો. હેડ કોન્‍સ. ગજેન્‍દ્રસિંહ બળવંતસિંહ રાણા તથા પો.હેડ કોન્‍સ. જયપાલસિંહ પ્રતાપસિંહ તથા પો.કોન્‍સ. કુલદિપસિંહ સામતસિંહ તથા પો.કોન્‍સ. કમલેશભાઇ સવજીભાઇ તથા પો.કોન્‍સ. અજયસિંહ છગનભાઇ તથા પો.કોન્‍સ. અશોકસિંહ આનંદસિંહ તથા મેહુલભાઇ ગણપતભાઇ અને સ્‍ટાફ દ્વારા કરાય હતી.

(11:26 am IST)