Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજુલાનો ફરારી કેદી ઝડપાયો

 અમરેલી :  રાજુલા પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૧૦૨૫૬/૨૧ IPC કલમ ૩૫૪(એ)(૨) વિ. ના કામે અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી હાઇકોર્ટના હુકમ આધારે  જામીન ઉપર મુક્‍ત કરવામાં આવેલ.  અને જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.આ કેદી રાજુલા ટાઉન વિસ્‍તારમાં હાજર છે તેવી ચોકકસ બાતમી મેળવી,કાચા કામના કેદીને પકડી પાડી,અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. (૧) મહેશભાઇ ભુપતભાઇ કલસરીયા ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા સાંઇબાબાના મંદિર પાસેને પકડી  અમરેલી જિલ્લા જેલ ખાતે કેદ રહેવા સારૂ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક  હિમકર સિંહ સાહેબની સુચના   હેઠળ રાજુલા પો.સ્‍ટે.ના PI   એ.એમ.દેસાઇ તથા   રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:53 pm IST)