Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણ

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણનો માહોલ છે.આ વાતાવરણ વચ્‍ચે પવનના સુસવાટા પણ યથાવત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર આજનું હવામન ૩૭ મહતમ ર૮ લઘુતમ ૮૩ ટકા વતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૯ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં લૈયારા ગામે ૪ એમ.એમ.વરસાદ નોંધાયો છે

 

(1:47 pm IST)