Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

એશિયા કક્ષાની સંસ્થાની ખેતી સમિતિના ચેરમેનપદે દિલીપ સંઘાણી

રાજકોટ: નેટવર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ ઇન એશિયા એન્ડ પેસિફિક (એન.ઈ.ડી.એ.સી.) ની મહત્વની કૃષિ અને સહકાર સમિતિના ચેરમેન પદે ગુજરાતના જાણીતા સહકારી અગ્રણી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણી(મો. 9426622929)ની વરણી કરવામાં આવી છે. આ સંસ્થા ખેડૂતોના ખેત ઉત્પાદનને મૂલ્યવર્ધિત બનાવી બજાર પૂરી પાડવાનું કામ કરે છે. ઓનલાઈન મિટિંગમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી.

(2:54 pm IST)