Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

દેવભૂમિ દ્વારકાના ભોગાત હર્ષદ રોડ પર ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ : એકનું મોત : ચારને ઇજા

ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખેતરમાં પલ્ટી મારી ગઈ

દેવભૂમિ દ્વારકા પાસે ભોગાત હર્ષદ રોડ પર કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટવાના કારણે ચાલકે ગાડી અપ્રનો પોતાનો કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હતો. બેકાબૂ કાર ખેતરમાં પલટી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો અન્ય ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી.જેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

(10:56 pm IST)