Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વિંછીયામાં મોમાઇ ગરબી દ્વારા લ્હાણી વિતરણ :

વિંછીયા : એસબીઆઇ વાળી શેરીમાં મોમાઇ ગરબી મંડળ દ્વારા નિઃશુલ્ક શેરી ગરબા યોજાયા હતા. નવે નવ દિવસ બાળાઓને અલ્પાહાર લ્હાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમ જાગૃતિબેન અલ્પેશભાઇ સોનીએ જણાવ્યુ હતુ. ગરબી મંડળની બાળાઓની તસ્વીર.(તસ્વીર : શાહ પ્રિન્ટેશ (પિન્ટુ), વિંછીયા)

(10:41 am IST)