Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મૂળીના સરામા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન :

વઢવાણ : મૂળી તાલુકાના સરાગામે ભાથી રાજપુત સમાજ દ્રારા વિજયાદશમીએ શસ્ત્ર પુજનનો અનોખો મહિમા હોય આ પરંપરા ને ઉજાગર રાખવા રાજશકિત ગૃપ દ્રારા મા શકિતના સાનિધ્યમા શસ્ત્ર પુજન નો કાર્યક્રમ રાખેલ હતો જેમા વિ.હિ.પના દિપક સિહ ઝાલા પવનદેવસિહ મૂળી યુવા ભાજપ મંત્રી કુલદિપસિહ ગોહિલ સહિત રાજશકિત ગૃપ ના યુવાનોએ ધાર્મિક વેદોચ્ચાર સાથે શસ્ત્ર નુ વિધિવત પુજન કરી દેશ કાજે હિન્દુ ધર્મ કાજે કે અધર્મ સમયે આ શસ્ત્ર વડે ધર્મ ના વિજય માટે ઉઠાવીશુ એક મેક ને વિજયાદશમી ની શુભેચ્છા ની આપ લે કરી હતીશસ્ત્રપૂજન કર્યુ તે તસ્વીર.

(10:45 am IST)