Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વીરપુર પોલીસ સ્ટાફ દ્વારા ખંભાલીડા બૌદ્વા ગુફાઓની સાફસફાઇ

વીરપુરઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આઝાદી અમૃત મહોત્સવ કલીન ઇન્ડિયા અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એસ.પી.બલરામ મીણા જેતપુર એ.એસપી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વીરપુર અને ખોડલધામ પાસે આવેલ પ્રાચીન બૌદ્ઘ ગુફાઓની વીરપુર પી.એસ.આઈ જે.એસ.સીસોદીયા તેમજ પોલીસ સ્ટાફના જવાનો તથા પોલીસ સ્ટાફની બહેનોએ સાફ સફાઈ કરી હતી તેમજ સીસોદીયાએ બૌદ્ઘ ગુફાની મુલાકાતે આવતા પ્રવાસીઓને કલીન ઇન્ડિયા વિશે માહિતગાર કર્યા હતા. (તસ્વીરઃ કિશન મોરબીયા-વીરપુર)

(11:55 am IST)