Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલ યાર્ડમાં પોણા ૨ લાખ ગુણી મગફળીની આવકઃ

ગોંડલ : કાલે ગોંડલ નવાયાર્ડમાં મગફળીના જંગી આવક થઇ હતી. જામવાળી ગામથી આશાપુરા ચોકડી સુધી લાંબી કતારો લાગી હતી. રાજકોટ જેતપુર હાઇવે પર મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી હતી અને આજે બપોર સુધીમાં પોણા બે લાખ ગુણી મગફળીની આવક થઇ હતી. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:08 pm IST)