Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું મેદાન મગફળી ની આવકથી ઊભરાયું : ૨૦ કિલોના ભાવ ૯૦૦ થી ૧૨૦૦ સુધીના બોલાયા

ગોંડલ : ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે.ગોંડલ માર્કેટિંગ   યાર્ડ નું મેદાન મગફળી ની આવકથી

 ઊભરાયું છે.મગફળીની પોણા બે લાખ ગુણીની આવક નોંધાઈ છે.મગફળી ના ૨૦ કિલોના ભાવ ૯૦૦ થી ૧૨૦૦ સુધીના  બોલાયા છે.(તસવીર-અહેવાલ : ભાવેશ ભોજાણી- ગોંડલ)

(2:09 pm IST)