Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જામનગરના રામેશ્વરનગરના કેપીશા વાડી વિસ્તારમાંથી બે સગીરો ગુમ : કમાવવા જતા હોવાનો વિડિઓ મૂકીને ઘરેથી ગાયબ : પરિવારજનો ચિંતિત : પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી

જામનગરના રામેશ્વરનગરના કેપિશા વાડી વિસ્તારમાં રહેતા બે સગીરો ગુમ થયા છે ઋષિ વાઢેર ( ઉ,વ,17 ) અને પૂર્વરાજસિંહ ચુડાસમા ( ઉ,વ,16 ) નામના બે સગીરો સવારે 10 વાગ્યે ઘેરથી ચાલ્યા ગયા હતા વિડિઓ મૂકીને કમાવવા માટે જતા હોવાનું જણાવેલ હતું બંને સગીરો લાપતા થતા પરિવારજનો ચિંતિત બન્યા છે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે

(8:38 pm IST)