Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો એકપણ   પોઝીટીવ કેસ નોંધાયો નથી , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.59.583 સેમ્પલ લેવાયા છે

(10:37 pm IST)