Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગીર ગઢડાના દ્રોણનો બીસ્‍માર રોડ

 ઉના : ગીરગઢડા તાલુકાનાં દ્રોણ ગામથી કોદીયા સુધીનો રોડ બિસ્‍માર હાલતમાં ચોમાસામાં મોટા ખાડાઓ પડી જતા વારંવાર અકસ્‍માતનાં વધતા બનાવો રીપેર કરી પેવર કરવા માંગણી ઉઠી છે. મોટા ઉંડા અને પહોળા ખાડા પડી ગયા  હોય વાહન ચાલકો ખાડામાંથી પસાર થતા અકસ્‍માતનાં બનાવો વધે છે. તુરંત આ રોડ ખાડા બુરી મજબુતાઇ કરી પેવર રોડની જરૂર ઉભી થઇ છે. બીસ્‍માર રોડની તસ્‍વીર.

 

(10:19 am IST)