Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જસદણના હિરપરા પરિવારનું સન્‍માન

 જસદણઃ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મદદ કરનારા પટેલ સમાજના આગેવાનોએ શૈક્ષણિક ભવનનું નિર્માણ કરેલ. જે કામગીરીની કદર કરી પટેલ સમાજના આગેવાન જેરામભાઈ પરષોત્તમભાઈ હિરપરા અને તેમનો સહપરિવાર પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લીધી હતી. કામગીરીને બીરદાવી હતી. પાટીદાર શૈક્ષણિક ભવનના નિઃસ્‍વાર્થ સેવાભાવી આગેવાનો દિનેશભાઈ સહિતનાઓએ હિરપરા પરિવારને સન્‍માનપત્ર આપી સન્‍માનિત કરેલ તે તસ્‍વીર

 

(10:18 am IST)