Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરનાં ધ્રોલ-જોડિયા પંથકમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકશાનની ભિતી

 જામનગર : જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકના લીંબુડા, હડીયાણા, બાદનપર સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર) (

(12:25 pm IST)