Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કચ્છમાં ધાબડીયા માહોલ વચ્ચે રાપર તાલુકામાં કમોસમી વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::કચ્છના આજે ધાબડીયા માહોલ વચ્ચે રાપર તાલુકા ના બામણસર આડેસર પટ્ટી ,માણાબા ડાંભુડા,પ્રાથળ પટ્ટી સહિત ના કેટલાંક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં પાણી નીકળ્યા હતા.

કમોસમી વરસાદી માવઠું પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.

(3:58 pm IST)