Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મુન્દ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનથી ચીન જતું કન્ટેનર રોકાયું : ટ્રાન્સ શિપમેન્ટ માટે મુન્દ્રા ઉતારાયું : કન્ટેનરમાં રેડિયો એક્ટિવ સિગ્નલ મળ્યા

દારૂગોળો અથવા ન્યુક્લિયર રિએક્ટર હોવાની શંકા : DRI દ્વારા તપાસનો ધમધમાટ : ટ્રાંસવર્લ્ડ સીએફએસમાં તપાસ માટે રખાયું

મુન્દ્રા અદાણી પોર્ટ પર કન્ટેનર રોકવામાં આવ્યું છે  DRI દ્વારા કન્ટેનર મુન્દ્રા ઉતારવામાં આવ્યું છે, ટ્રાન્સ શિપમેન્ટ માટે મુન્દ્રા ઉતારવામાં આવ્યું છે,પાકિસ્તાનથી ચીન જતું હતું કન્ટેનર , કન્ટેનરમાં રેડિયો એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાનું જાણવા મળે છે , દારૂગોળો અથવા ન્યુક્લિયર રિએક્ટર હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે , DRI દ્વારા હાલમાં તમામ બાબતે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે , ટ્રાંસવર્લ્ડ સીએફએસમાં તપાસ માટે રખાયું  છે

(11:48 pm IST)