Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાવનગરની સાત વિધાનસભા બેઠકોમાં 18 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે કુલ 84 માન્ય ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે સાત બેઠકો માટે કુલ 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

 

(7:17 pm IST)