Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જૂનાગઢ ઉપલા દાતાર દર્શને ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢઃ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારના દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા. ત્‍યારે મહંત પૂ.ભીમબાપુ દ્વારા દાતારની સીડી પગથીયા પાસે ભાવિકો માટે ચા-પાણીની અને ઉપલા દાતાર ખાતે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરી હતી. અને અસંખ્‍ય દાતાર ભકતોએ દર્શન કરી ભોજન પ્રસાદ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:36 am IST)