Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

‘સુંદરમામા' બગસરામાં

બગસરા : ધારી બગસરા ખાંભા વિધાનસભાના ઉમેદવાર જેવી કાકડીયાના સમર્થનમાં ‘સુંદરમામા' પ્રચાર માટે આવ્‍યા હતા. તારક મહેતા ના ઉલ્‍ટા ચશ્‍માના અભિનેતા સુંદરમામા પ્રચાર માટે આવ્‍યા ત્‍યારે પત્રકાર સમીર વિરાણી સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર કાર્યક્રમમાં લોકોને ખડખડાટ હસાવ્‍યા હતા.

 

(11:56 am IST)