Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વઢવાણનો મુસ્‍લિમ વિદ્યાર્થી લાપતા

 

વઢવાણ,તા. ૧૮ : વઢવાણ શહેરમાં રહેતા અને પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા હબીબ લાગવા નામનો વિદ્યાર્થી શાળા છુટ્‍યા બાદ પોતાના ઘરે પરતનો ફરતા માતા પિતા તેમજ પરિવારમાં ભારે ચિંતાનો વિષય પ્રાપ્ત થયો હતો અને શોધખોળ કરી હતી પરંતુ હબીબ લાગવાની ક્‍યાંય શોધ કરવા છતાં પણ ભાળ મળેલ ન હતી ત્‍યારે વઢવાણ પોલીસ સ્‍ટેશન એ પહોંચી અને બાળક ગુમ થયો હોવાનું અને બાળકનું અપહરણ થયું હોવાનો અંદાજ લગાવી અને હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે ત્‍યારે પોલીસ ખાતાએ પણ તપાસ હાથ ધરી છે અને જેમ બને તેમ જલ્‍દી આ બાળક વિદ્યાર્થી મળી જાય તેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

(11:28 am IST)