Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જોરાવરનગર વિસ્‍તારમાં પિસ્‍તોલ સાથે ઝડપાયો

વઢવાણ : જોરાવનગર પો. સ્‍ટે. વિસ્‍તારમાં ખેરાળી ચાર રસ્‍તા ખોડીયાર વલ્‍કેનાઇઝીંગ (મામા ટાયરવાળા) પાસેથી છનાલાલ કાનજીભાઇ બજવાણીયા (ચું. કોળી) (ઉ.વ.પ૯, ધંધો-વલ્‍કેનાઇઝીંગ રહે. ભારતપરા શેરી નં. ર, મેઘાણી બાગ રોડ સુરેન્‍દ્રનગર વાળાને એક દેશી હાથ બનાવટની પિસ્‍તોલ કિ. રૂા. પ૦,૦૦૦ સાથે (૧) પો. ઇ. એસ. એમ. જાડેજા (ર) પો. સબ. ઇ. એમ. બી. પઢીયાર (૩) એ. એસ. આઇ. ઘનશ્‍યામભાઇ મસીયાવા (૪) એ. એસ. આઇ. મગનભાઇ રાઠોડ (પ) એ. એસ. આઇ. પ્રવિણભાઇ આલ (૬) પો. હેઙ કો.  જયરાજસિંહ ઝાલા (૭) પો. કો. મીતભાઇ મુંજપરા (૮) ડ્રા. હે. કો. ગોપાલભાઇ પરમારે પકડી પાડેલ છે.

(11:35 am IST)