Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

પોરબંદરઃ ભાજપ મહિલા મોરચાના હોદેદારો, પોરબંદર છાયા નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા કાઉન્‍સિલરો અને ધારાસભ્‍યશ્રીના પત્‍નીશ્રીએ વોર્ડ.નં.૯માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. આ ડોર ટુ ડોર પ્રચારમાં ઘરે ઘરે મહિલાઓને ડોર ટુ ડોર જઇ મળ્‍યા હતા અને ભાજપની મહિલાઓ માટેની યોજનાઓ સમજાવી હતી. તેનો લાભ કઇ રીતે લઇ શકાય તે અંગે જાગૃતિ ફેલાવી હતી તે તસ્‍વીર

(11:39 am IST)