Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પોરબંદરની સોની બજારમાં બાબુભાઇનું સન્‍માન

પોરબંદર : સોની બજારમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારિયા અને તેમની ટીમ તેમજ વિવિધ એસોસિએશન સાથે ભાજપના ઉમેદવાર શ્રી બાબુભાઇ બોખીરીયા નીકળ્‍યા ત્‍યારે દુકાને દુકાને ફુલહાર તેમજ કુમ કુમ તિલક કરી ફટાકડાની આતશબાજી કરી સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.

(2:48 pm IST)