Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જામનગર-હાપા યાર્ડમાં ૪૦૦ વાહનોમાં ૩ર હજાર ગુણી મગફળીની આવક

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૮: માર્કેટ યાર્ડ હાપામાં ગઇ રાત્રે મગફળીની આવક ખોલવામાં આવેલ  જેમાં  કુલ ૪૦૦ વાહનો અને અંદાજીત ૩ર૦૦૦ ગુણી મગફળીની આવક થયેલ છે ફરી આવક બંધ કરેલ છે.

(1:33 pm IST)