Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ખંભાળીયાનાં સિધપુરમાં ૯ર.૯૩ લખનો વિજ દંડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના સિધપુરમાં લાડુબેન ઉકાભાઇ પરમારના સ્‍ટોન ક્રશરમાં વિજ ચોરી ઝડપાતા ૯ર.૯૩ લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ફોજદારી ફરીયાદ પણ કરવામાં આવી છે.

(1:37 pm IST)