Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢ : સંજય દવે હનુમાનજીના દર્શને

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના નવ નિયુકત મહામંત્રી સંજયભાઈ દવેએ   પંચમુખી હનુમાનજી દાદાના સાન્નિધ્‍યમાં વાકુંની ધારે  પુજ્‍ય રામબાલક દાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:40 pm IST)