Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

માળીયા હાટીનામાં કોરોના વેકિસનનો ત્રીજા ડોઝ

 માળિયાહાટીનાઃ ૬૦ વર્ષથી ઉપરના અને અસકત લોકો માટેના કોરોના વેકિસનની ત્રીજા ડોઝની કામગીરી તથા આરટીપીસીઆર કામગીરી કરવામાં આવેલ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પૂજાબેન પ્રિયદર્શની, મેડિકલ ઓફિસર ડો. અભાબેન મલ્હોત્રા, સુપરવાઇઝર હરેશભાઈ જાગાણીની દેખરેખ નીચે મેહુલભાઈ મકવાણા, ભાવનાબેન કાગડાએ વણિક મહાજન વાડીમાં ત્રીજા ડોઝની કામગીરી ચાલુ થઇ તે તસ્વીર.

(10:14 am IST)