Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ભચાઉમાં ૩ ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા. ૧૯ :.. કચ્‍છના ભચાઉમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગર સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે સવારે ૯.૧૭ વાગ્‍યે કચ્‍છના ભચાઉથી ૧૭ કિ. મી. દુર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તિવ્રતા ૩ ની હતી.

(2:07 pm IST)