Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વેરાવળ-સોમનાથ બાયપાસ પુલ ઉપર અકસ્‍માત

વેરાવળ : વેરાવળ-સોમનાથ બાયપાસ પુલ ઉપર પુરપાટ જતા ટ્રકે મોટરકારને હડફેટે લીધેલ હતા. આટલા મોટો અકસ્‍માતમાં કોઇને ગંભીર ઇજા પહોંચેલ ન હતી પ્રભાસપાટણ પોલીસે તપાસ હાથ ધરેલ છે. (તસ્‍વીરઃ દીપક કક્કડ-વેરાવળ)

(11:38 am IST)